New GST Structure (Effective 22 September 2025)

Image
  New GST Structure (Effective 22 September 2025 ) 1. Simplified Tax Slabs The GST Council has consolidated the existing four tax slabs into two primary slabs — 5% and 18% —making the system more streamlined. The Economic Times Reuters The Times of India A special 40% slab has been introduced for luxury and "sin goods" (e.g., high-end vehicles, tobacco, casinos, lotteries). Reuters +1 The Times of India India Today Jagranjosh.com Press Information Bureau 2. Items Now at 5% GST Many everyday essentials and services are now taxed at this lower rate: Daily essentials : soaps, shampoos, toothpaste, hair oil, packaged foods, ghee, cheese, paneer, UHT milk, ice cream, rotis, namkeen. Reuters Indiatimes Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh.com Hindustan Times Dairy products : Most—such as paneer, butter, cheese, UHT milk—see GST reduced to 5% (some exempt to 0%). Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh...

ગુરુ (ક્ષેત્રજ્ઞ)ખેડૂત અને શિષ્ય (ક્ષેત્ર )ખેતર છે.

 Amrut vachan


ગુરુ (ક્ષેત્રજ્ઞ)ખેડૂત અને શિષ્ય (ક્ષેત્ર )ખેતર છે.

  • ખેડૂત ખેતરને યોગ્ય બનાવીને તેમાં સારામાં સારું બીજ નાખે છે અને બીજ વાવતી વખતે એ આશા પણ રાખે છે કે સારું અનાજ ઉત્પન્ન થાય.


  •  ગુરુરુપી ખેડૂત પણ શિષ્ય ના હ્રદયરુપી ખેતરમાં નામરુપી બીજ વાવતી વખતે આ ભાવના રાખે છે કે શિષ્યનું કલ્યાણ થાય,તેને પરમ શાંતિ, પરમ ગતિ પ્રાપ્ત થાય,

  • પણ ખેતરમાં વાવેલા બીજમાંથી ત્યાંરે જ અંકુર ફૂટે છે કે જ્યારે તે પોતે ગળીને નષ્ટ   થઈ જાય છે,


તૂ કો ઈતના મિટા કિ તૂ તૂ ન રહે 
તુજ મે દુઈ કી બૂ ન રહે


  • શિષ્ય જ્યાં સુધી સૂક્ષ્મ અહંભાવને દૂર કરતો નથી ત્યાં સુધી તેમાં નામ રુપી બીજ અંકુરિત થતું નથી,

  • પોતાની જાતનું પોતાપણું કાઢી નાખવાથી નામના પ્રેમનો અનુભવ થાય છે, આ વાણી નો વિષય નથી, આ તો ફક્ત અનુભવ મેળવવાનો અને પ્રેમનો માર્ગ છે,


ગુરુકૃપા_હી_કેવલં_સરળ માર્ગ


Comments

Popular posts from this blog

હિંદુ ધર્મમાં નામકરણ સંસ્કાર | How to Perform Namkaran Sanskar in Hinduism (Gujarati Guide)

Maruti Victorious: Power, Performance, and Reliability

BAPS Surat Akshardham: A Divine Marvel of Spiritual Grandeur